આ ગીત મારી મમ્મી ને ખુબ ગમતુ. આ ગીત ને લગભગ 2016-17 માં કમ્પોઝ કર્યુ હતું. ઘણી વાર ગિટાર પર મે મમ્મી ને સંભળાવ્યુ છે. માં વગર નું જીવન વિચારી ને પણ આંખ માં પાણી આવી જાય પણ હવે માં વગર નું આખુ જીવન જીવવુ પડશે. મારી મમ્મી, મારા સૌથી નજીક ના વ્યકતિ હતા. સુખ દુઃખ ની ઘણી વાતો હું કરતો. જે વાત કરવા માટે હવે કદાચ કોઈ જ નથી. ચુપ થઈ ગયો છું હું. હવે બોલવા માટે મારી જોડે કોઈ શબ્દો પણ રહ્યા નથી પણ ભગવાન ને ગમ્યુ તે ખરુ.
આ ગીત ને આમીર ભાઇ એ જે પ્રમાણે ન્યાય આપ્યો છે તે કદાચ કોઈ જ ન આપી શકતું અને તેમનો આભાર વ્યકત કરું તેટલો ઓછો છે. અને જે રીતે લિહાઝ, જય, કાર્તિક, અર્પિત ભાઈ એ સંગીત માં તથા અન્ય કાર્યો માં જે યોગદાન આપ્યુ છે તે અતુલ્ય છે. હું તમામ નો દિલ થી આભાર વ્યકત કરુ છું. અંત મા એટલું જ કહીશ કે મને મારી માં બહુ જ યાદ આવે છે તે જ્યા પણ હોય ત્યાં ખુશ રહે.
Credits:
Singer: Aamir Mir & Ronak Limbachiya
Lyrics and Music: Ronak Limbachiya
Guitar: Lihaz Sheikh
Sarangi : Arpit Mandaviya
Drum: Jay Kubavat
Design and Art: Kartik Nagda
Marketed by: Digibird.in
---------------------------------------------------------------------------------------------------------
Lyrics:
Tara vina kevo hashe
Jivan no rang kon jaane ?
Keva hashe sapna mara
Tara vina suna suna
Vitelo pal ne taro sangath
Haryo chhu hu chhodi ne haath
Taro aa….
Sau ne kahu, ke chhano rahu
Koi kahe aavi ne aaj
Taari vaato, taari yaado
Kem haji aave chhe
Je pal vityo evo hu tutyo
Ke na madyo koi sangath
Shu e thaay na fari ?
Kevi jid aa vadi
Shu na rahe e je hatu
Emnu em
Emnu em
---------------------------------------------------------------------------------------------
Follow me:
Facebook: www.facebook.com/lronak
Instagram: instagram.com/ronaklimbachiya...
---------------------------------------------
For Business Inquiries:
marketing@digibird.in
+91-9408727957
#gujarati #gujarat #gujaratisong #gujaratistatus #gujju #new #latestsong #newsong #newsong2024 #newmusic #gujaratimusic #osmanmir #trending #trendinggujarat #trendingvideo